GSSSB : રેવન્યુ તલાટી ૨૦૨૫૨૬નું પરિણામ : જાહેરાત ક્રમાંક 301/202526નું પરિણામ આવતા અઠવાડિયામાં જાહેર કરાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોતાના x એકાઉન્ટ પર જાહેરાત કરી કે મહેસૂલી તલાટી વર્ગ 3 જાહેરાત ક્રમાંક 301/202526 નું પરિણામ આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવવાનું જણાવ્યું છે.

જાહેરાત ક્રમાંક - ૩૦૧/૨૦૨૫૨૬

સૂચના નીચે મુજબ છે. 

મહેસુલ વિભાગની જાહેરાત ક્રમાંક 301/2025-26, મહેસુલી તલાટી વર્ગ 3 સંવર્ગ નું પરિણામ મંડળ દ્વારા આગામી સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.